અક્ષય કુમારનું ફિલ્મી કરિયર ડગમગતું જોવા મળી રહ્યું છે. જોકે, વર્ષોથી સતત ફ્લોપ ફિલ્મો આપવા છતાં તેને નવા પ્રોજેક્ટ મળી રહ્યા છે. અભિનેતા પાસે કામની કોઈ કમી નથી. એક વર્ષમાં 4-4 ફિલ્મો રીલિઝ કરવાને કારણે પણ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવે છે