|

TMC સાંસદ યુસુફ પઠાણે ઓપરેશન સિંદૂરના ડેલિગેશનમાં સામેલ થવા કર્યો ઇનકાર

ભારતે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ઘણા દેશોમાં સાંસદોનું પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી કર્યું છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષોના નેતાઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.

By samay mirror | May 19, 2025 | 0 Comments

VIDEO: મુંબઈ-ગોવા હાઈવે પર ગમખ્વાર  અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી કાર નદીમાં ખાબકી , 5 લોકોના મોત

મહારાષ્ટ્રના મુંબઈ-ગોવા હાઈવે પર એક ગમખ્વાર  અકસ્માત થયો છે. અહીં એક કાર જગબુડી નદીમાં પડી ગઈ, જેમાં પાંચ લોકોના મોત થયા અને ડ્રાઈવર ઘાયલ થયો

By samay mirror | May 19, 2025 | 0 Comments

હૈદરાબાદમાં ગુલઝાર હાઉસ પાસે લાગી ભીષણ આગ: 7થી વધુ  લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મોટી આગ લાગી હોવાના સમાચાર છે. ચારમીનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં આ ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં 7 થી વધુ લોકો ના  મોત થયા છે, જ્યારે અનેક  લોકો ઘાયલ થયા છે

By samay mirror | May 18, 2025 | 0 Comments

ISROનું EOS-09 મિશન રહી ગયું અધૂરું, ટેક્નિકલ ખામીના કારણે ત્રીજો તબક્કો પાર ન કરી શક્યું રૉકેટ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના મિશનને મોટો આંચકો લાગ્યો છે. તેનું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-09) મિશન નિષ્ફળ ગયું છે. લોન્ચ પછી માહિતી આપતાં, ISROના વડા વી નારાયણને કહ્યું કે EOS-09 મિશન તેના ઉદ્દેશ્યમાં નિષ્ફળ ગયું

By samay mirror | May 18, 2025 | 0 Comments

કેદારનાથમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમ્યાન હેલિકોપ્ટર થયું ક્રેશ , તમામ લોકો સુરક્ષિત

ઉત્તરાખંડની કેદાર ખીણમાં ફરી એકવાર હેલિકોપ્ટર (એર એમ્બ્યુલન્સ) અકસ્માત થયો છે. અકસ્માત સમયે હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત ત્રણ લોકો હતા. સદનસીબે, પાંચેય લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા.

By samay mirror | May 17, 2025 | 0 Comments

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા શ્રીનગર: ઓપેશન સિંદૂર બાદ પ્રથમ વાર મળશે સૈનિકોને

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શ્રીનગર પહોંચી ગયા છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હું સૈનિકોની શહાદતને સલામ કરું છું. ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે કંઈ કર્યું તેના પર સમગ્ર દેશને ગર્વ છે. હું સંરક્ષણ મંત્રી અને એક નાગરિક તરીકે તેમનો આભાર માનું છું.

By samay mirror | May 15, 2025 | 0 Comments

રશિયા-યુક્રેન શાંતિવાર્તાને લઈને મોટા સમાચાર: પુતિન નહીં જાય ઈસ્તાંબુલ, ક્રેમલિન દ્વારા પ્રતિનિધિમંડળની યાદી જાહેર

આજે, રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી નવી શાંતિ વાટાઘાટો શરૂ થવા જઈ રહી છે. આ વાટાઘાટો તુર્કીમાં યોજાવાની છે, વાટાઘાટો પહેલા ક્રેમલિને આ વાટાઘાટો માટે અંકારા જઈ રહેલા રશિયન પ્રતિનિધિમંડળના નામ જાહેર કર્યા છે

By samay mirror | May 15, 2025 | 0 Comments

ભારત-મ્યાનમાર સરહદ પર સેનાનું મોટું ઓપરેશન, મણિપુરના ચંદેલમાં 10 ઉગ્રવાદી ઠાર

મણિપુરના ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સના એક યુનિટ સાથે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 10 આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ આ માહિતી આપી અને કહ્યું કે કામગીરી હજુ પણ ચાલુ છે

By samay mirror | May 15, 2025 | 0 Comments

લખનૌમાં ડબલ ડેકર બસમાં લાગી આગ , 5 મુસાફરોના મોત, દિલ્હીથી બિહાર જઈ રહી હતી બસ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ગુરુવારે સવારે એક ડબલ ડેકર બસમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં 5 લોકો જીવતા બળી ગયા હતા. બસ દિલ્હીથી બિહાર જઈ રહી હતી

By samay mirror | May 15, 2025 | 0 Comments

જમ્મુ-કાશ્મીર: પુલવામાના ત્રાલમાં  સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ખીણમાં સેના એલર્ટ મોડ પર છે અને દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

By samay mirror | May 15, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1