અરવલ્લીના મોડાસાના મેઘરજમાં ગઈકાલ રાત્રે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી. સામાન્ય બોલાચાલી બાસ બે જૂથ સામસામે આવી ગયા હતા અને બંને જૂથો વચ્ચે પથ્થરમારો થતા પોલીસ દોડતી થઇ હતી.
બાંગ્લાદેશમાં હાલ સત્તા પરિવર્તનના કરને આંખ દેશમાં હિંસા ફાટી નીકળી છે . ત્યાર બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવામાં આવી, અરવલ્લીના બાયડમાંથી એક બાંગલાદેશી યુકને લોકો દ્વારા ઝપડી પોલીસને સોપ્યો હતો
આ વખતે અરવલ્લી જિલ્લામાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે. ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દરોડા પાડીને બંગલામાં ચાલતી આ નકલી કચેરી ઝડપી પાડી છે અને કચેરીમાં કામ કરતા 7 કર્મચારીઓ પણ મળી આવ્યા છે. આટલું જ નહીં તેમણે નિવૃત્ત અધિકારીઓનો આ પાછળ હાથ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025