|

સરખડીમાં ખેલ મહાકુંભની સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાની 18 ટીમો મેદાને

સોમનાથ એકેડમી પ્રમુખે તમામ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી

By samay mirror | February 04, 2025 | 0 Comments

વિદેશી દારૂ બીયરનો 51,843નો મુદ્દામાલ કેશોદ પોલીસે ઝડપી પાડ્યો

કેશોદ પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 12 કિંમત રૂપિયા 8352 નો ઝડપી ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

By samay mirror | February 04, 2025 | 0 Comments

કેશોદ પોલીસે વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડયા

750 MLની ૧૨ બોટલ સાથે રૂ.8352 નો મુદ્દામાલ જપ્ત

By samay mirror | February 01, 2025 | 0 Comments

વંથલી હાઈવે પર રોંગ સાઈડમાં આવેલા ટ્રકે રિક્ષાને હડફેટે લીધી, એકનું મોત

રીક્ષામાં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત, કેશોદનો પરિવાર ઇજાગ્રસ્ત

By samay mirror | January 28, 2025 | 0 Comments

માંગરોળમાં જામિઅહ રૌઝતુસ્સાલીહાતનો વાર્ષિક જલસો

માંગરોળના મૌલાના અ.કાદીર ઉદયાની સરપરસ્તીમા ચાલતા કાઠિયાવાડનો એકમાત્ર છોકરીઓનો મદ્રેસો જામિયહ રૌઝતુસ્સાલીહાતનો 30મો વાર્ષિક ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો

By samay mirror | January 28, 2025 | 0 Comments

કેશોદમાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

કેશોદ શહેર મધ્યેથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરના સ્વાંગમાં બુટલેગરો નવો કિમીયો અપનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરી આર્થિક લાભ મેળવવાની ફરિયાદો મળી હતી

By samay mirror | January 27, 2025 | 0 Comments

કેશોદના ખમીદાણા ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

કેશોદના ખમીદાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા નારણભાઈ મેસુરભાઈ સોલંકી પરિવાર સાથે મઢડા ગામે સોનલબીજ નિમિત્તે દર્શનાર્થે ગયા હતા ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ૧૭ તોલા સોનાના દાગીના અને એકાદ લાખ રૂપિયા રોકડા ચોરી નાસી છૂટયા હતાં.

By samay mirror | January 27, 2025 | 0 Comments

કેશોદના શેરગઢ ગામે તળાવમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

કેશોદના શેરગઢ ગામે તળાવમાં મગરો દેખાયા છે ત્યારે ઉનાળો આવતા તળાવમાં પાણી સુકાઈ જશે ત્યારે ખોરાક માટે મગર બહાર નીકળી માનવજીવનને નુકસાન કરે તેવી સંભાવનાઓ છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે

By samay mirror | January 23, 2025 | 0 Comments

કેશોદના શેરગઢ ગામે નદીમાં ડુબી જતાં યુવાનનું મોત

મૃતક માનસિક રીતે અસ્વસ્થ હોય તે વધુ સમય મંદિર આસપાસ પસાર કરતા હતા

By samay mirror | January 23, 2025 | 0 Comments

કેશોદના ચર ગામે થયેલી હત્યાનો આરોપી ઝડપાયો

આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની તપાસ હાથ ધરાશે

By samay mirror | January 18, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1