રપાર ઝડપે જતી ઇકો કાર હરીપર બ્રિજ નજીક આગળ જતી ટ્રકમાં ઘૂસી જતાં ઇકોમાં સવાર સાત પૈકી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે.
લીંબડીમાં ભયંકર દુર્ઘટના બની છે. લીંબડી તાલુકાના રળોલ ગામે પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગતાં 3 લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે રહેણાંક મકાન પાસે પીકઅપ વાનને પાર્ક કરવામાં આવી હતી.
રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહતા હતા તે દરમ્યાન તેમની કારને અકસ્માત નડ્યો હતો. તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો
રાત્રે ૧૦ વાગ્યા પછી ડી.જે., લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
૧૮.૭૧ કરોડના ખર્ચે નિર્મિત ૯ એમ.એલ.ડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું
સુરેન્દ્રનગરનાં જોરાવનગરમાં ગઈકાલે રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પાન પાર્લરના માલિક પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા
રાજ્યમાં અનેક વખતે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં આગ લાગવાની ઘટના બની છે. પાટડીમાં રાંધણ ગેસની પાઇપ નીકળી જતા આગ લાગી હતી.
ગુજરાતને શર્મશાર કરતી વધુ એક ઘટના સામે છે. રાજ્યમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખસોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સામાન્ય બબાતે બોલાચાલી થતા પચંહ યુવકો વચ્ચે મારામારીની ઘટનાં સામે આવી છે. એક પાનની દુકાનનો વિડીયો પણ સામે આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં મેળાનું ખુબ જ મહત્વ છે. સાથે જ એતિહાસિક અને ધામિક પરંપરા સાથે પણ મેળાનું અનેરું મહત્વ છે.સુરેન્દ્રનગરમાં યોજાતો તરણેતારનો મેળો ઘણો જ પ્રખ્યાત છે.તરણેતરનો મેળો ભાતીગળ સંસ્કૃતિ, લોકનૃત્યએ તરણેતર મેળાની ઓળખ છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025