|

સાબરકાંઠા: વડાલી ખેડબ્રહ્મા હાઇવે પર સર્જાયો અકસ્માત: કાર ઝાડ સાથે અથડાતા 2નાં મોત, અન્ય એક ગંભીર ઈજાગ્રસ્ત

સાબરકાંઠાનાં વડાલી માં ખેડ બ્રહ્મા રોડ પર આવેલ રેલ્વે ફાટક પાસે ગઈકાલ રાત્રે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર ૩ લોકો પૈકી ૨નાં ઘટના સ્થળે જ મોત નીપજયા હતા

By samay mirror | December 07, 2024 | 0 Comments

સાબરકાંઠા જિલ્લના હિંમત નગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રેલર સાથે કાર અથડાતા ૭ લોકોના મોત, અન્ય એકની હાલત ગંભીર

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમત નગરમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં એક ઝડપી કારે આગળ જઈ રહેલા ટ્રેલર ને ટક્કર મારી હતી. અકસ્માત સમયે કારની સ્પીડ એટલી હતી કે અડધી કાર ટ્રક સાથે અથડાઈ હતી.

By samay mirror | September 25, 2024 | 0 Comments

સાબરકાંઠા: ટ્રક ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, ૨ લોકોના મોત

ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સાબરકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નજીક ટ્રક ચાલકે એક બાઈકને અડફેટે લીધું હતું . આ અકસ્માતમાં બાઈક પર સવાર માતા- પુત્રનું મોત થયું હતું.

By samay mirror | September 18, 2024 | 0 Comments

સાબરકાંઠા: ઇડર નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, એક જ પરિવારના ૪ સભ્યોના મોત

અકસ્માતમાં એક જ પરિવારના બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. હિંમતનગરથી નેત્રામલી જતી કારનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો છે. ડાઈવર્ઝન રોડ પર કાર સામે પથ્થર ભરેલું ડમ્પર ટકરાયું હતુ.

By samay mirror | June 07, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1