|

ગુજરાતને લજવતી વધુ એક ઘટના; સુરતમાં ફૂટપાથ પર સુતેલી 6 વર્ષીય બાળકીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ

ગુજરાતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાનો કિસ્સો સામે આવ્યો છે. કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી

By samay mirror | March 15, 2025 | 0 Comments

સુરતમાં સામુહિક આપઘાત: દેવામાં ફસાયેલા એક જ પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું

રાજ્યમાંથી વધુ એક સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના મરોલી વિસ્તારમાં આજે સામુહિક આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી દીધો છે. અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું હતું.

By samay mirror | March 08, 2025 | 0 Comments

સુરતમાં પૂરપાટ ઝડપે આવતી કારે 2 બાઈકસવારોને લીધાં અડફેટે, સગાં ભાઈ-બહેન સહિત 3 લોકોનાં મોત

સુરતના લસકાણા ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવતી કારે બે બાઈક ચાલકોને અડફેટે લીધા હતા.અને ત્યારબાદ કર ર બીઆરટીએસ રોડમાં ઘૂસીને પલ્ટી થતા અકસ્માત સર્જાયો હતો

By samay mirror | February 24, 2025 | 0 Comments

સુરતના માંડવી નજીક ટ્રક અને પીકઅપ વાન વચ્ચે સર્જાયો અકસ્માત, 4નાં મોત, 5 લોકો ઈજાગ્રસ્ત

સુરતના માંડવી ઝંખવાવ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શ્રમિકોને લઈને જતી બોલેરો પીકવાન ટ્રક સાથે ધડાકા ભેર અથડાઈ હતી

By samay mirror | February 19, 2025 | 0 Comments

સુરતમાં ફરી એક ગ્રીષ્માકાંડ, યુવકે છરી વડે યુવતીનું ગળું કાપ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ, યુવતીનું મોત

સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા જેવી ઘટના બની. અહીં એક યુવકે છરી વડે યુવતીનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી. યુવતીની હત્યા કર્યા પછી, યુવકે છરી વડે પોતાનું ગળું પણ કાપી નાખ્યું.

By samay mirror | February 18, 2025 | 0 Comments

સુરતમાં ગમખ્વાર અકસ્માત: પુરપાટ ઝડપે આવતી કારે ડિવાઈડર કુદી 5 વાહનોને લીધા અડફેટે, 2ના મોત, 4 લોકો ઈજાગ્રસ્ત

સુરતના આઉટર રીંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રીજ પર મોડી રાત્રે પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદીને ૫ વાહનો સહીત 6 લોકોને અડફેટે લીધા હતા.

By samay mirror | February 08, 2025 | 0 Comments

સુરતમાં બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

સુરતના હજીરા વિસ્તારમાં એક અકસ્માત સર્જાયો હતો.અહી એક બેફામ રીતે આવતા ડમ્પર અને બસ વચ્ચે ભયંકર અક્સ્માત સર્જાયો હતો. બસમાં કુલ ૫0 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા.

By samay mirror | February 06, 2025 | 0 Comments

VIDEO: સુરતમાં 2 વર્ષનો બાળક ખુલ્લા મેનહોલમાં પડ્યો , ૧૮ કલાક બાદ પણ બાળક ન મળતા પરિવાર ચિંતિત, બચાવ કામગીરી ચાલુ

સુરતના વરિયાવ વિસ્તારમાં બુધવારે સાંજે એક 2 વર્ષનો બાળક ખુલ્લા મેનહોલમાં પડી ગયો. ઘટના બાદથી બચાવ કામગીરી ચાલી રહી છે,

By samay mirror | February 06, 2025 | 0 Comments

સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ એટેકથી મોત, વાલિયામાં SRP ગ્રુપ-10માં કોન્સ્ટેબલે PSI બનવા 5 કિલોમીટર ની દોડ લગાવતા મેદાનમાં ઢળી પડ્યો

સુરતના વાવ ખાતે એક કરુણ ઘટના સામે આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમ્યાન દોડ લગાવી રહેલા એક ઉમેદવારનું હાર્ટ એટેકને કારણે  મોત નીપજ્યું હતું.

By samay mirror | January 22, 2025 | 0 Comments

સુરત: 8માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત, ફી માટે હેરાન કરતા હોવાનો પરિવારજનોનો આક્ષેપ

સુરતમાં ૮માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ગળેફાસો ખાઈ જીદગી ટુકાવી લીધાનો ચકચાર કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીના પરિવાર જનોએ સ્કુલ પર ચોકાવનારા આક્ષેપો કર્યા છે.

By samay mirror | January 21, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1