|

સાપુતારામાં ગમખ્વાર અકસ્માત, ચારધામ યાત્રાએથી પરત આવતી બસ ખીણમાં ખાબકી , 5ના મોત, 35 લોકો ઈજાગ્રસ્ત

સાપુતારાના માલેગાવ નજીક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત  સર્જાયો હતો. અકસ્માતમાં ૫ લોકોના મોત નીપજયા હતા અને ૩૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા

By samay mirror | February 02, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1