|

જૂનાગઢ: MLA અરવિંદ લાડાણી અધિકારીઓ પર લાલઘૂમ, રોડ પર અધિકારીને બેસાડી લગાવ્યા ગંભીર આક્ષેપ, જુઓવિડીયો

લાડાણી સરકારી અધિકારીઓ પર અકળાયા છે. પ્રી-મોનસુન કામગીરી સહિતના મુદ્દે તેઓ માણાવદર પાલિકા કચેરી પહોંચ્યા હતા અને જનતા દરબાર યોજ્યો હતો. તેઓ સરકારી કામની બાબતે એવા તો વિફર્યા હતા કે સરકારી અધિકારીઓને અપશબ્દ બોલ્યા હતા.રોડ પર તેમણે પ્રજાના પ્રશ્નોની રજૂઆત સરકારી અધિકારી સમક્ષ કરી હતી. જેમાં ભંગારનો સામાન વેચવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું.

By samay mirror | June 15, 2024 | 0 Comments

5 વર્ષ મને જે નડ્યા તેમને મુકવાનો નથી: જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને આપી ચેતવણી, જુઓ વિડીયો

લોકસભાની ચૂંટણીમાં જુનાગઢ બેઠકથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ચૂંટાયા હતા. ત્યારે પ્રાચીમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. જાહેર મંચ પરથી તેમણે વિરોધીઓને ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું કે, 5 વર્ષ મને જે નડ્યા છે એમને મુકવાનો નથી. ભાજપ હિસાબ કરે ક ન કરે હુ મુકવાનો નથી.

By samay mirror | June 20, 2024 | 0 Comments

તાલાલા: કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમવતા કાર ડીવાઈડર તોડી ખાડામાં ખાબકી, ૧નુ મોત, અન્ય ૨ ઈજાગ્રસ્ત

તાલાલાના ગુંદરણ ગીર ગામ પાસે  કાર ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારે ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ કાર ડિવાઈડર તોડી પલ્ટી મારી ખાડામાં ખાબકી હતી

By samay mirror | July 29, 2024 | 0 Comments

કોંકણ લોકો પર અપશબ્દ બોલી ફરી એકવાર વિવાદોમાં ફસાયો મુનવ્વર ફારૂકી, હાથ જોડીને માંગી માફી

ફેમસ સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારૂકી ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. આ વખતે, મહારાષ્ટ્રના કોંકણમાં રહેતા લોકો માટે, તેમણે કંઈક એવું કહ્યું જેનાથી ભાજપ અને શિવસેના શિંદે જૂથ નારાજ થઈ ગયું

By samay mirror | August 13, 2024 | 0 Comments

જુનાગઢના માંગરોળમાં મધદરિયે ૮ લોકો ભરેલી બોટ પલટી, એકનું મોત, ૪ લાપતા

જુનાગઢના માંગરોળમાં એક બોટ પરત ફરતી વખતે બોટનું એન્જિન બંધ થતા બોટ પલટાઈ હતી. બોટમાં ૮ ખલાસીઓ સવાર હતા. બોટમાં સવાર ૮ ખલાસીઓ પૈકી ૩નો બચાવ થયો છે

By samay mirror | August 28, 2024 | 0 Comments

ઉનાનાં માણેકપૂર ગામનાં નરાધમ શખ્સને દુષ્કર્મનાં કેસમાં 20 વર્ષની સખ્ત કેદ

સગીરાનું અપહરણ કરીને અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરનાર માણેકપુર ગામનાં નરાધમ શખ્સને ઊના સ્પેશ્યલ પોકસો કોર્ટએ ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારીછે

By samay mirror | September 25, 2024 | 0 Comments

જૂનાગઢ-વેરાવળ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 7 લોકોના મોત

જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં એક કારમાં આગ લાગી હતી. કાર સળગતા ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે રોડની સાઇડમાં રહેલાં એક ઝુપડામાં પણ આગ લાગી ગઇ હતી

By samay mirror | December 09, 2024 | 0 Comments

ઉનામાં ચાર વર્ષ પહેલાં થયેલી આંગડિયા લૂંટનો આરોપી ઝડપાયો

ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી ટીમે અમદાવાદથી દબોચ્યો

By samay mirror | December 11, 2024 | 0 Comments

ઉનાના ખાપટ ગામે ગાડા રસ્તો ખુલ્લો કરાવતા કલેકટર

ઝુડવડલીના પાટીયા સુધી દીવાલો અને ઝાડી ઝાંખરાની આડશ દૂર થતા ખેડૂતોમાં આનંદ લાગણી

By samay mirror | December 13, 2024 | 0 Comments

બેડીયામાં મહિલા સરપંચના પતિએ દબાણ કરતા લેન્ડ ગ્રેબિંગની ઓનલાઈન ફરિયાદ

સરકારી પડતર પડેલ જમીન તેમજ મંડળીની જમીન ઉપર દબાણો કર્યા અંગે રજૂઆત કરાતાં ચકચાર ફેલાઇ

By samay mirror | December 13, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1