ભારતે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ઘણા દેશોમાં સાંસદોનું પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી કર્યું છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષોના નેતાઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.