ગુજરાત સરકાર દ્વારા મહાકુંભમાં આવવા જવા માટે વોલ્વો બસની જાહેરાત કરવામાં આવી હતી. આજે ગાંધીનગરથી સર્કીટ હાઉસ ખાતે CM ભુપેન્દ્ર પટેલે પ્રથમ બસને લીલીઝંડી આપવામાં આવી હતી.
ગાંધીનગરના લીબડીયા નર્મદા મુખ્ય કેનાલ નજીક મધરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી કાર ટ્રકમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.
ગાંધીનગરમાં જુના સચિવાલયના બ્લોક નંબર ૧મ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. જુનાસચિવાલયના રોજગાર તાલીમ કેન્દ્ર કચેરી આગની ઝપેટમાં આવી હોવાનું સામે આવ્યું છે.
આજે વહેલી સવારે ગાંધીનગર દક્ષિણના ભૂતપૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું નિધન થયું. 74 વર્ષનાં શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા. જેને પગલે તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.
સમગ્ર ગુજરાતમાં અલગ- અલગ સ્થળ પર હાલ નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. ખેલૈયાઓ પણ મન મુકીને નવરાત્રીની ઉજવણી કરી રહય છે. ત્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે કરવામાં આવેલા ગરબા આયોજનમાં તિલક કરવા બાબતે બબાલ થઇ હોવાની ઘટના સામે આવી છે
પીએમ મોદીએ આજે ગુજરાતને મોટી ભેટ આપી છે. વડાપ્રધાને અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. આ સાથે પીએમ મોદીએ ટ્રેનમાં મુસાફરી પણ કરી છે.
PM મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેઓએ આજે સૌપ્રથમ સવારે વાવોલમાં પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી અને ત્યાં સોલાર સિસ્ટમ નિહાળી હતી. સાથે જ લાભાર્થી સાથે વાતચીત પણ કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. PM મોદી આજે ગુજરાતને 8000 કરોડ રૂપિયાની ભેટ આપશે. આ સાથે ભારતની પ્રથમ વંદે મેટ્રોને ભુજથી અમદાવાદ સુધી ફ્લેગ ઓફ કરવામાં આવશે.
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજની હોસ્પિટલમાં લેડી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી છે. તબીબોથી લઈને સામાન્ય નાગરિકો આ જઘન્ય અપરાધ કરનાર આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે`
બરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવતી વખતે ૫ લોકો ડૂબી ગયા હતા, જેમાં ત્રણ લોકોના મોત થયા છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025