મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરોઢે પૂરપાટ ઝડપે જતી અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી.
ભરૂચના દહેજની જીએફેલ કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારોના મોત થયા છે. સીએમેક પ્લાન્ટમાં વાળવ લીકેજ થયા બાદ આ દુર્ઘટના બની હતી
કલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયાની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
ભરૂચના જંબુસર-આમોદ રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.
ભરૂચમાં ગઈ કાલે સાંજે ગાજવીજ સાથે જોરદાર વરસાદ સહ્રું થયો હતો. આ વચ્ચે પાલેજ તાલુકામાં વીજળી પડતાં 3ના મોત થયાં છે. પાલેજ તાલુકાના પાદરીયા ગામની સીમમાં વરસતા વરસાદમાં ભીંજાવાથી બચવા લોકો વડના ઝાડ નીચે ઉભા હતા.
ગુજરાતમાં શાંતિ ડહોળવાનો ફરી એકવાર પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત બાદ ભરુચમાં ગઈ કાલે મોડી રાત્રે કોમી તંગદિલી સર્જાઈ હતી. ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમનાં ટોળાં આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025