|

PM મોદી અને મોહમ્મદ યુનુસની BIMSTEC દરમિયાન મુલાકાત, બંને દેશોના સંબંધ સુધરવાની સંભવાના

બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં મળ્યા હતા. આ મુલાકાત બંને વચ્ચે 9 મહિના પછી થઈ હતી

By samay mirror | April 04, 2025 | 0 Comments

મ્યાનમારમાં ભૂકંપે તબાહી મચાવી, 1600 થી વધુ લોકોના મોત, 3400થી વધુ ઘાયલ, ભારતે 3 કન્સાઈનમેન્ટમાં રાહત સામગ્રી મોકલી

શુક્રવારે ભારતના પડોશી દેશ મ્યાનમારમાં ભયાનક ભૂકંપ આવ્યો; આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ૧,૬૪૪ લોકોનાં મોત થયા છે. તે જ સમયે, સમય જતાં મૃત્યુની સંખ્યા વધી રહી છે.

By samay mirror | March 30, 2025 | 0 Comments

મ્યાનમારમાં ભારતનું “ઓપરેશન બ્રહ્મા” , 15 ટન રાહત સામગ્રી સાથે વિમાન પહોંચ્યું

મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં કુલ એક હજાર લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં, ભારત તેના પાડોશી દેશને મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતથી ૧૫ ટન રાહત સામગ્રી યાંગોન પહોંચી ગઈ છે.

By samay mirror | March 29, 2025 | 0 Comments

મ્યાનમાર બાદ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા, 4.7 તીવ્રતા નોંધાઈ

મ્યાનમાર બાદ હવે ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સવારે 5:16 વાગ્યે દેશભરમાં ભૂકંપના આંચકા અનુભવાયા.

By samay mirror | March 29, 2025 | 0 Comments

મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી: 10 હજાર લોકોનાં મોતની આશંકા, 704 લોકોનાં મોતની પુષ્ટિ

મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. ભૂકંપમાં મૃત્યુઆંક 10 હજારથી વધુ થઈ શકે છે. આ અંદાજ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા કરવામાં આવ્યો છે

By samay mirror | March 29, 2025 | 0 Comments

મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, અનેક ઈમારતો ધરાશાયી, ભારત-બેંગકોક સુધી અસર, જુઓ વિડીયો

મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી.

By samay mirror | March 28, 2025 | 0 Comments

મ્યાનમારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી-NCRમાં પણ અનુભવાયા ભૂકંપના આચંકા

મ્યાનમાર અને  બેંગકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 નોંધાઈ હતી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

By samay mirror | March 28, 2025 | 0 Comments

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મમતા બેનર્જીના ભાષણ વચ્ચે હોબાળો, આરજી કર કોલેજ કેસ મામલે કરાયો વિરોધ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ દિવસોમાં લંડનના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન કંઈક એવું બન્યું જેની ચર્ચા હવે દરેક જગ્યાએ થઈ રહી છે. મમતા લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં પોતાનું ભાષણ આપી રહી હતી, તે દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ તેમના ભાષણમાં વિક્ષેપ પાડ્યો

By samay mirror | March 28, 2025 | 0 Comments

દક્ષિણ કોરિયાના જંગલમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત

દક્ષિણ કોરિયાના દક્ષિણપૂર્વીય ક્ષેત્રમાં જંગલની આગ ઓલવવા માટે બુધવારે અગ્નિશામકોએ સખત મહેનત કરી. આગમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે,

By samay mirror | March 27, 2025 | 0 Comments

અમેરિકા: વિદેશી કાર પર 25% ટેરીફનું ટ્રમ્પેનું એલાન, 2 એપ્રિલથી લાગુ થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયાતી કાર અને ઓટો પાર્ટ્સ પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નવો નિયમ 2 એપ્રિલથી અમલમાં આવશે

By samay mirror | March 27, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1