ચીનમાં માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV) નો કહેર સતત વધી રહ્યો છે. આ વાયરસ અહીં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને કોરોના કરતા પણ વધુ ખતરનાક કહેવામાં આવી રહ્યું છે
ચીનનો ખતરનાક વાઈરસ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ભારતમાં પહોંચી ગયો છે. HMPV વાયરસનો પહેલો કેસ બેંગલુરુમાં જોવા મળ્યો છે. બેંગલુરુમાં 8 મહિનાના બાળકમાં HMPV વાયરસની પુષ્ટિ થઈ છે.
ચીનથી ખતરનાક વાયરસ ભારતમાં પણ પહોંચી ગયો છે. કર્ણાટકમાં HMPVના બે કેસ મળી આવ્યા છે.
HMPV વાયરસને લઈને ગુજરાત માટે સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવે ગુજરાતમાં પણ આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે
HMPV એટલે કે હ્યુમન મેટા ન્યુમો વાયરસના કારણે ચીનમાં કોવિડ -19 જેવી સ્થિતિ ફરીથી શરૂ થઈ છે. આ વાયરસે ભારતમાં પણ દસ્તક આપી છે. તેના પ્રથમ કેસની બેંગલુરુમાં પુષ્ટિ થઈ હતી.
'હ્યુમન મેટાપ્નીમો' વાઈરસને કારણે ચીનમાં સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 10 દિવસમાં HMPV કેસમાં 529%નો વધારો થયો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025