જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે એક ભારે કરુણાજનક કિસ્સો બન્યો હતો. જ્યાં એક મહિલાએ તેના 4 બાળકો સાથે કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો.
જામનગર જિલ્લામાં ગતરાત્રીના એક મોટો અકસ્માત થયો. ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન કાલાવડ રોડ પર સુવરદા ગામની સીમમાં ક્રેશ થયું હતું. ફાઇટર પ્લેન ક્રેશ થયા પછી, સમગ્ર વિસ્તાર આગ લાગવાથી ધુમાડાથી છવાઈ ગયો હતો.
જામનગર-ખંભાલીયા હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જ્યો હતો. જામનગર આવતા કર, ટ્રક અને રીક્ષા વચ્ચે ટક્કર થતા રીક્ષામાં સવાર બને યુવકોના મોત નીપજયા હતા
ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે ગઈ કાલે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઇ હતી
જામનગરના ઠેબા ચોકડી પાસે આવેલા JCRમાં પણ શો મોડો શરુ થતા દર્શકોએ હોબાળો મચાવ્યો હતો. વડોદરાની જેમ જ જામનગરમાં પણ કોઈ ટેકનીકલ કારનો સર મોર્નિંગ શો સમયસર શરુ ના થતા દર્શકો રોષે ભરાયા હતા અને પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં ૨ લોકોના મોત થયા હતા.
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક રાજ્ય જળમગ્ન બન્યા છે. જામનગરમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જામનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૧૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો
જામનગરમાં ફરી જર્જરિત બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા 1 વ્યક્તિનું મોત થયું છે. જામનગરમાં સાધનાં કોલોની આવાસનું 3 માળની બિલ્ડીંગનો એકભાગ અચાનક ધરાશાયી થયો.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025