જામનગરના ઠેબા ચોકડી પાસે આવેલા JCRમાં પણ શો મોડો શરુ થતા દર્શકોએ હોબાળો મચાવ્યો હતો. વડોદરાની જેમ જ જામનગરમાં પણ કોઈ ટેકનીકલ કારનો સર મોર્નિંગ શો સમયસર શરુ ના થતા દર્શકો રોષે ભરાયા હતા અને પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા
જામનગરના ઠેબા ચોકડી પાસે આવેલા JCRમાં પણ શો મોડો શરુ થતા દર્શકોએ હોબાળો મચાવ્યો હતો. વડોદરાની જેમ જ જામનગરમાં પણ કોઈ ટેકનીકલ કારનો સર મોર્નિંગ શો સમયસર શરુ ના થતા દર્શકો રોષે ભરાયા હતા અને પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા
સમગ્ર દેશમાં અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા ૨ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ રીલીઝ થતા થીયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ફિલ્મ રીલીઝ થયા બાદ હૈદરાબાદમાં એક મોટી દુર્ધટના ઘટી હતી. ફિલ્મના સ્ક્રીનીંગ દરમ્યાન નાશભાગ મચી જતા ૧ મહિલાનું મોત નીપજ્યું હતું અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વડોદરા બાદ જામનગરમાં પણ ફિલ્મને લઈને હોબાળો જોવા મળ્યો છે.
https://www.instagram.com/reel/DDMNLRhJMVS/?igsh=Y3EwYXNlNW51ODZx
મળતી માહિતી અનુસાર જામનગરના ઠેબા ચોકડી પાસે આવેલા JCRમાં પણ શો મોડો શરુ થતા દર્શકોએ હોબાળો મચાવ્યો હતો. વડોદરાની જેમ જ જામનગરમાં પણ કોઈ ટેકનીકલ કારનો સર મોર્નિંગ શો સમયસર શરુ ના થતા દર્શકો રોષે ભરાયા હતા અને પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા. હોબાળાને કારણે જામગર પોલીસ પણ દોડતી થઇ હતી અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો
વડોદરાના પણ શો ૨ કલાક મોડો શરુ કરતા દર્શકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને રીફંડની માંગ કરી હતી. આ ઉપરાંત રોષે ભરાયેલા દર્શકોએ થીયેટરમાં ઉગ્ર રૂપ ધારણ કરતા સંચાલકોએ પોલીસ બોલવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. પ્રેક્ષકોની રજૂઆત સાભળ્યા બાદ દરમ્યાનગીરી કરી મામલો થાળે પડ્યો હતો
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0