દિલ્હી જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને પુણે એરપોર્ટ પર નડ્યો હતો અકસ્માત.
નુહમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટૂરિસ્ટ બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોના કરૂણ મોત થયા હતા. અને અનેક લોકો ઘાયલ થયા. આ દુર્ઘટના નૂહ જિલ્લાના તાવડુ સબડિવિઝનની સીમાથી પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર બની છે. આ દરમિયાન, બસમાં લગભગ 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા
રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે CM આવાસમાં થયેલી મારપીટના મામલે આરોપી વિભવ કુમારને દિલ્હી પોલીસે કેજરીવાલના ઘરેથી અટકાયત કરી લીધી છે.
સ્વાતિ માલીવાલે આપ પર નિશાન સાધ્યું છે. અને તેમેણે આરોપ લગાવ્યો છે કે દિલ્હી સરકારના મંત્રીઓ તેમના વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે. તેમણે મંત્રીઓને કોર્ટમાં લઈ જવાની ધમકી પણ આપી હતી.
બિહારમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે ઈજાગ્રસ્ત થયા
આંધ્ર પ્રદેશમાં શાસક પક્ષ YSRCPના ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડીનો મતદાન કેન્દ્રમાં ગુંડાગર્દી કરવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં રેડ્ડી કથિત રીતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને તોડતા અને મતદાન કર્મચારીઓને ધમકાવતા પણ જોવા મળે છે. આ ઘટના સામે આવ્યા આવ્યા બાદ ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે.
કોરોના ફરી એકવાર માથું ઊંચક્યું છે. KP.2 અને KP.1 નામના આ નવા વેરિઅન્ટ્સ હવે ભારતમાં પણ એન્ટ્રી કરી છે. સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં કોવિડ-19 KP.2ના નવા પ્રકારના 290 કેસ અને KP.1ના 34 કેસ મળી આવ્યા છે.
કિર્ગિસ્તાનમાં 13 મેથી હિંસા ભડકી રહી છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે ભારતીયોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમને મારવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે અહીં પાકિસ્તાની વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવે છે,
પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ સાથે લગભગ 15 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટનાને લઈ હાલ અંબાલા પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.
છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં કુલ 889 ઉમેદવારો મેદાનમાં છે. છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, પશ્ચિમ બંગાળ અને બિહારની 8-8, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થઇ રહ્યું છે. મનોજ તિવારી, મહેબૂબા મુફ્તી અને કન્હૈયા કુમાર સહિત અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ પર છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025