|

ડીસામાં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ: ૧૭ શ્રમિકોના મોત, પ્રચંડ વિસ્ફોટથી ગોડાઉન ધરાશાયી

ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 17 લોકોના મોત થયા હતા. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું.

By samay mirror | April 01, 2025 | 0 Comments

પ્રાંતિજમાં ગમખ્વાર અકસ્માત: બે ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર,એકનુ મોત, અન્ય એક ઈજાગ્રસ્ત

પ્રાંતિજના કાટવાડ ચોકડી નજીક રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઇ જતા ટ્રકની પાછળ ટેન્કર ધડાકાભેર અથડાયું હતું.

By samay mirror | January 11, 2025 | 0 Comments

બનાસકાંઠામાં બસ-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૩ લોકોના મોત, 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત

બનાસકાંઠાના સુઈગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માત એટલો ભયાનક હતો કે ૩ લોકોના ઘટના સ્થળે જ  કમકમાટીભર્યા મોત નીપજયા હતા.

By samay mirror | January 01, 2025 | 0 Comments

વાવ વિધાનસભાની બેઠક પર ખેલ પલટાયો: ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 1300 મતથી જીત

વાવ વિધાનસભાની પેટા ચુંટણીનું ૧૩ નવેમ્બરના મતદાન થયા બાદ બધાની નજર ચુંટણીનાં પરિણામ પર હતી. ત્યારે આજે સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરાઇ છે

By samay mirror | November 23, 2024 | 0 Comments

વાવા બેઠક પર મોટો ઉલટફેર: ૨૨માં રાઉન્ડના અંતે ભાજપે કોંગેસને પછાડ્યું, સ્વરૂપજી 200 મતથી આગળ

મત ગણતરીના ૨૨ રાઉન્ડ પૂર્ણ થઇ ગયા છે. ભાભર વિસ્તારના EVM ખુલતા જ ભાજપ જીત તરફ આગળ વધ્યું છે. જેમાં કોંગ્રેસને ૮૬,૭૩૬ મત તો ભાજપને ૮૬,૯૨૯ મત મળ્યા છે.

By samay mirror | November 23, 2024 | 0 Comments

વાવ વિધાનસભાની પેટા ચુંટણી: છઠ્ઠા રાઉન્ડમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત ૭૬૧૦ મતથી આગળ

વાવ બેઠક પર મતગણતરીનો ૬ રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને ૨૯૬૮૭ તો ભાજપને ૨૨૦૭૬ અને અપક્ષને ૮૦૧૫ મત મળ્યા છે. કોંગ્રેસ ૭૬૧૦ મત થી આગળ છે.

By samay mirror | November 23, 2024 | 0 Comments

વાવની વિધાનસભા બેઠકની પેટા ચુંટણીની મત ગણતરી શરુ, સતત ચાર રાઉન્ડથી કોંગ્રેસ આગળ

વાવ બેઠક પર મત ગણતરી ના ચાર  રાઉન્ડ પુર થયા છે જેમાં કોંગ્રેસને ૧૬૬૭૫ મત જયરે ભાજપને ૧૫૨૬૬ તો અપક્ષને ૧૪૧૦ મત મળ્યા હતા

By samay mirror | November 23, 2024 | 0 Comments

પાલનપુરના જગાણા ગામે માટીની ભેખડ ધસી પડતા 2 શ્રમિકો દટાયા, એકનું મોત

પાલનપુર તાલુકાના જગાણા નાજીક ગેસની પાઈપ લાઈનના ખોદકામ દરમ્યાન એક દુર્ઘટના બની હતી. ગેસની પાઈપલાઈન ખોદતા અચાનક માટીની ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાયા હતા.

By samay mirror | November 22, 2024 | 0 Comments

વાવ વિધાનસભા પેટાચૂંટણી: અત્યાર સુધીમાં ૨૪.૩૯% મતદાન, બે જગ્યાએ EVM ખોટવતા મતદારો અટવાયા

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચુંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે.વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક લોક્સભની ચુંટણી કરતા પણ વધુ રસાકસીભરી રહી છે.

By samay mirror | November 13, 2024 | 0 Comments

વાવ બેઠકની પેટાચુંટણીમા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરની કરી પસંદગી

વાવ વિધાનસભાની પેટાચુંટણીનું ચિત્ર હવે સ્પસ્ટ થઇ ગયું છે. આ બેઠક પર ઠાકોર વર્સીસ રાજપૂતની લડાઈ જામશે. આ બેઠક પર બંને પક્ષે છેલ્લા દિવસે ઉમેદવારોના નામ જાહેર કાર્ય હતા

By samay mirror | October 25, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1