મત ગણતરીના ૨૨ રાઉન્ડ પૂર્ણ થઇ ગયા છે. ભાભર વિસ્તારના EVM ખુલતા જ ભાજપ જીત તરફ આગળ વધ્યું છે. જેમાં કોંગ્રેસને ૮૬,૭૩૬ મત તો ભાજપને ૮૬,૯૨૯ મત મળ્યા છે.