વડોદરામાં ફરી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વાઘોડિયાના માળોધર રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રનની આ ઘટનામાં એકનું મોત થયું છે.
વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલી પારુલ યુનીવર્સીટીની બસ પલટી ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. બસમાં ૫૦ વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા.
વડોદરામાં નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ સ્કુલના પ્રિન્સીપાલને મોકલવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ અધિકારી અને બોમ્બ સ્કોર્ડ ની ટીમે સ્કુલમાં ચેકિંગ શરુ કર્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે. અહી તેમને આર્કીયોલોજીકલ એક્સપીરીયન્સ મ્યુઝીયમનું ઉદઘાટન કર્યું. આ મ્યુઝીયમ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને રાજ્યના ડીરેકટોરેટ ઓફ આર્કીયોલોજી અને મ્યુઝીયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.
વડોદરાના નવાપુરા વિસ્તારમાં માતા-પિતા માટે એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ૧૦ વર્ષના બાળકનું હિંચકા ઉપર રમી રહ્યો હતો ત્યારે ટાઈ હૂંકમાં ફસાતા મોત નીપજ્યું હતું.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક મોલમાં સ્થિર પીવીઆરમાં શો ૨ કલાક મોડો શરુ કરતા દર્શકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને રીફંડની માંગ કરી હતી.
વડોદરાના છાણી ચિસ્તીયાનગરમાં ૨ કાર અને એક મોપેડ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરવામાં આવી છે. આ ઘતાનથી સમગ્ર પંથક ચકચાર મચી છે.
વડોદરાના ડભોઇ રોડ પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. ટ્રકચાલકે એક બાઈકને અડફેટે લેતા યુવકનું તેમનું મોત નીપજ્યું હતું.
વડોદરાનાં સમાં-સાવલીરોડ પર આવેલ એક પીઝા શોપમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ પીઝા શોપની ફાયર સીસ્ટમ ચાલુ જ ના થયા અફરાતફરી મચી ગઈ હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025