વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલી પારુલ યુનીવર્સીટીની બસ પલટી ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. બસમાં ૫૦ વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા.