દિલ્હીના પશ્ચિમ વિહારમાં કારમાં મુસાફરી કરી રહેલા એક યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવક ફોર્ચ્યુનર કારમાં મુસાફરી કરી રહ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી