પાટણના સિધ્ધપુરમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 2ના મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા
પાટણમાં મેડીકલ કોલેજના વિદ્યાર્થી સાથે રેગીંગ બાદ મોત મામલે ૧૫ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રેગીંગ કમિટીનો પ્રાથમિક રીપોર્ટ આવતા જ કાર્યવાહી કરવામાં આવી હતી
ગુજરાતના પાટણમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પીકઅપ કાર અને અલ્ટો કાર વચ્ચે અથડામણમાં એક જ પરિવારના ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
પાટણમાં ગણેશ વિસર્જન દરમ્યાન એક મોટી દુર્ઘટના બની છે.પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમ્યાન એક જ પરિવારના ૪ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.
હિંદુ ધર્મના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે ત્યારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચાનૃત અને બીલીપત્રો નો અભિષેક કરી રહ્યા છે. પરંતુ કયારેય તમે એવું સાભળ્યું છે કે ભોલાનાથ પર રોટલીનો અભિષેક થતો હોય?
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, રાજ્યભરમાં અત્યાર સુધી 45થી વધુ બાળકોના મૃત્યુ થયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસની વધતી જતી સંખ્યાથી આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025