પાટણમાં મેડીકલ કોલેજના વિદ્યાર્થી સાથે રેગીંગ બાદ મોત મામલે ૧૫ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રેગીંગ કમિટીનો પ્રાથમિક રીપોર્ટ આવતા જ કાર્યવાહી કરવામાં આવી હતી