સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુ જામી છે હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યના અનેક જીલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે
મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે "સ્વાગત ઓન લાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજવામાં આવે છે. 22 ઓગષ્ટનાં જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે ૨૧ ઓગસ્ટના તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ દરેક તાલુકા મથકે યોજાશે
હાલ ગીરસોમનાથના દરિયાકાંઠેથી બિનવરસી હાલતમાં ડ્રગ્સના ૯ પેકેટ મળી આવ્યા હતા
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામે આવેલ તળાવમાં નુકશાન થતા તેમના સમારકામમાં 10 ટકા પણ પૂરું થયેલ ન હોવાની ગ્રામ્યજનો દ્વારા કલેકટરને રજૂઆત કરી કામગીરી વ્હેલીતકે પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી .
પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભથી ગીર ગઢડા તાલુકામાં બાબરિયા ફોરેસ્ટ રેન્જ હેઠળનાં ગીર અભ્યારણ્યમાં આવેલ પૌરાણિક, પ્રાચીન પાતળેશ્વર મહાદેવનાં દર્શનાર્થે જંગલ વિસ્તારનો રસ્તો જાહેર જનતાની અવર-જવર માટે તંત્ર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે
વિદ્યાર્થીઓ માટે ચિત્ર, રંગોળી સ્પર્ધા, વેશભૂષા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
સોમનાથ વિસ્તારાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે.
ગુજરાતના ગીર સોમનાથ બુલડોઝર એક્શન કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સર્વોચ્ચ અદાલતે કોઈપણ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો
જગ્યા ખાલી કરાવાશે તો કોળી સમાજના 2 લાખ લોકો ઉમટી પડશે, ચિંતન શિબિરમાં હંગામાની ચિમકી
સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના સાન્નિધ્યમાં ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની ૧૧મી ચિંતન શિબિરનો ગઈકાલે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025