મુંબઈના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો. જેના કારણે રસ્તા પરનો ટ્રાફિક ધીમો પડી ગયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈની તુલનામાં પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં વરસાદની તીવ્રતા વધુ હતી.