હેરા ફેરી 3 ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. જોકે, હવે હેરી ફેરીના ચાહકો માટે કોઈ સારા સમાચાર નથી. ફિલ્મમાં બાબુ રાવની ભૂમિકા ભજવનાર પીઢ અભિનેતા પરેશ રાવલે ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી છે