અલ્કા આજે પોતાની બગડતી તબિયતના કારણે સમાચારોમાં આવી ગઈ છે. તે એક દુર્લભ બીમારીની શિકાર બની છે. તેને સંભળાવવાનું બંધ થઈ ગયું છે અને આ સમાચારથી તેના ચાહકો ચિંતાતુર બની ગયા છે
અલ્કા આજે પોતાની બગડતી તબિયતના કારણે સમાચારોમાં આવી ગઈ છે. તે એક દુર્લભ બીમારીની શિકાર બની છે. તેને સંભળાવવાનું બંધ થઈ ગયું છે અને આ સમાચારથી તેના ચાહકો ચિંતાતુર બની ગયા છે
બૉલીવુડની પીઢ પ્લેબેક સિંગર અલ્કા યાજ્ઞિકને કોણ નથી ઓળખતું..? 90નાં દાયકામાં લગભગ લોકોએ અલ્કા યાજ્ઞિક ગીતો સાંભળ્યા હશે અને લોકો આજે પણ એમના ગીતો સાંભળતા રહે છે. એવામાં હાલ સિંગરે એમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેને જોઈને ચાહકો ચિંતિત થઈ ગયા છે
અલ્કા આજે પોતાની બગડતી તબિયતના કારણે સમાચારોમાં આવી ગઈ છે. તે એક દુર્લભ બીમારીની શિકાર બની છે. તેને સંભળાવવાનું બંધ થઈ ગયું છે અને આ સમાચારથી તેના ચાહકો ચિંતાતુર બની ગયા છે.ઘણા લોકપ્રિય અને આઇકોનિક ગીતોને અવાજ આપનાર સિંગર અલ્કા યાજ્ઞિક એક રેર ન્યુરો સમસ્યાથી પીડિત છે અને આ માહિતી શેર કરતી વખતે અલ્કાએ કહ્યું કે 'હવે તે સાંભળી શકતી નથી.'
અલ્કા યાજ્ઞિકે ચાહકોને ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટમાં જણાવ્યું હતું કે તેણીને એક દુર્લભ રોગ હોવાનું સામે આવ્યું છે અને આ કારણે તેને હવે સંભળાવવાનું બંધ થઈ ગયું છે. આ જ કારણ હતું કે તે લાંબા સમયથી કોઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હતી.
અલ્કાએ વધુમાં કહ્યું, 'મારા ડૉક્ટરોએ આ હોવાનું નિદાન કર્યું છે અને એમના પ્રમાણે આ એક વાયરલ અટેકને કારણે થાય છે. મારા જીવનમાં અચાનક આવેલા આ મોટા આંચકાએ મને ચોંકાવી દીધી છે અને હાલ હું તેને સ્વીકારવાનો પ્રયાસ કરી રહી છું અને તે દરમિયાન મને બસ તમારી દુઆઓમાં યાદ રાખજો.'
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0