બીગ બોસ OTT ૨ વિનર અને ફેમસ યુટ્યુબર એલ્વિશ યાદવ મંગળવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસે પહોંચ્યા હતા. EDએ તેમને સાપના ઝેર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું હતું.
બીગ બોસ OTT ૨ વિનર અને ફેમસ યુટ્યુબર એલ્વિશ યાદવ મંગળવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસે પહોંચ્યા હતા. EDએ તેમને સાપના ઝેર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું હતું.
બીગ બોસ OTT ૨ વિનર અને ફેમસ યુટ્યુબર એલ્વિશ યાદવ મંગળવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસે પહોંચ્યા હતા. EDએ તેમને સાપના ઝેર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું હતું. અહીં તેની લગભગ 7 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા પણ EDએ તેને પૂછપરછમાં સામેલ થવા માટે બોલાવ્યો હતો. તે સમયે એલ્વિશે પોતે વિદેશ હોવાનું જણાવ્યું હતું.
એલ્વિશ યાદવની નોઈડા પોલીસે 17 માર્ચે સાપના ઝેર સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી. ચાર્જશીટ પણ રજૂ કરી હતી. તેના આધારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ED દ્વારા તેની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.EDએ તેની પાસેથી કેટલાક મહત્વના દસ્તાવેજો પણ માંગ્યા હતા. EDએ એલ્વિશના અંગત જીવન સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા હતા. તેની મોંઘી કાર, વિદેશ પ્રવાસ અને યુટ્યુબથી તેની આવક અંગે પણ પૂછપરછ કરવામાં આવી હતી.હવે 30મીએ EDએ ફરીથી એલ્વિશને પૂછપરછ માટે બોલવામાં આવશે.
એલ્વિશ યાદવની નોઈડા પોલીસે 17 માર્ચે સાપના ઝેર સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી. ચાર્જશીટ પણ રજૂ કરી હતી. તેના આધારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. મંગળવારે EDએ તેની લાંબા સમય સુધી પૂછપરછ કરી. EDએ તેની પાસેથી કેટલાક દસ્તાવેજો પણ માંગ્યા હતા. હવે 30મીએ EDએ ફરીથી એલ્વિશને પૂછપરછમાં જોડાવા માટે બોલાવ્યો છે.
એલ્વિશ યાદવ પર આરોપ છે કે તેણે આયોજિત પાર્ટીઓમાં નશા માટે સાપના ઝેરનો ઉપયોગ કર્યો હતો. એપ્રિલમાં નોઈડા પોલીસે આ કેસમાં 1,200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
ગયા વર્ષે નવેમ્બરમાં પોલીસે નોઈડામાંથી પાંચ લોકોની ધરપકડ કરી હતી. તેમાં રાહુલ, તિતુનાથ, જય કરણ, નારાયણ અને રવિનાથ સામેલ હતા. પોલીસને તેમની પાસેથી અનેક પ્રકારના સાપ અને સાપનું ઝેર મળી આવ્યું હતું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો ઉપયોગ થતો હતો.
આરોપીઓએ પૂછપરછ દરમિયાન એવો પણ ખુલાસો કર્યો હતો કે એલ્વિશ પાર્ટીઓમાં ઝેરમાંથી બનાવેલી દવાઓનો પણ ઉપયોગ થતો હતો. આ પછી પોલીસે એલ્વિશ વિરુદ્ધ પણ કેસ નોંધ્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0