જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. સેનાને કુપવાડાના કોવુતમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ સેના દ્વારા તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.