|

વલસાડ: ઉમરગામમાં પરિવારનો સામુહિક આપઘાત: પતિ-પત્ની અને બાળકે જીવન ટુકાવ્યું, પોલીસે તપાસ શરુ કરી

ઉમરગામના સોલસુંબા ગામમાં ભાડાના ફ્લેટમાં રહેતા એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હતી.

By samay mirror | March 27, 2025 | 0 Comments

વલસાડમાં મોટી દુર્ઘટના: કોલક નદીમાં 5 વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા જતાં ડૂબ્યાં, 4નાં મોત

વલસાડ જિલ્લામાં  મોટી કરુણાંતિકા સર્જાય છે. વલસાડના  કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં બે યુવાન ન્હાવા પડયા હતાં. આ દરમિયાન તેઓ બાદ ડુબવા લાગતા રીક્ષા ચાલક સહિત ત્રણ તેમને બચાવવા નદી પડતા જોત જોતામાં પાંચેય નદીમાં ગરક થઇ ગયા હતા.

By samay mirror | February 19, 2025 | 0 Comments

વલસાડમાં અનુભવાયો ભૂકંપનો આંચકો,રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ

વલસાડમાં આજે વહેલી સવારે ૪.૪૫ વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રીક્ટર સ્કેલ પર ૩.૭ની તીવ્રતા નોંધવામાં આવી છે

By samay mirror | January 06, 2025 | 0 Comments

રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠું, વલસાડ જીલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો

વલસાડ જીલ્લાના ધરમપુર, આવધા, રાજપુર સહીત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો

By samay mirror | December 05, 2024 | 0 Comments

મહાદેવની પૂજા કરતા કરતા વૃદ્ધ અચાનક ઢળી પડ્યા, જુઓ હાર્ટ એટેકનો LIVE વીડિયો

રાજ્યમાં અવારનવાર હાર્ટ અટેકના કિસ્સાઓ સામે આવતાં હોય છે. ત્યારે વલસાડ તાલુકાના પારનેરામાં 65 વર્ષીય વૃદ્ધને શિવજીની પૂજા કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે

By samay mirror | November 20, 2024 | 0 Comments

સતત ત્રીજા દિવસે ગુજરાતની ધરા ધ્રુજી.. વલસાડમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

વલસાડમાં ૨.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના મોળાઆંબા ગામના ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.

By samay mirror | November 19, 2024 | 0 Comments

વલસાડના ઉમરગામ GIDCમાં આવેલ ક્લિઅર પોલી પ્લાસ્ટ કંપનીમાં લાગી ભીષણ આગ, કામદારોનો બચાવ

વલસાડના ઉમરગામ GIDCમાં આવેલી ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં ગતરાત્રીના અચાનક ભીષણ આગ લાગી હતી.જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

By samay mirror | November 10, 2024 | 0 Comments

ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં, કોંગ્રેસ નેતાઓ BJPના સભ્ય બન્યા હોવાનાં ફોટા સોશિયલ મીડિયામાં થયા વાયરલ

દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે  સદસ્યતા અભિયાનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. વલસાડના ધરમપુરના કોંગ્રેસી અગ્રણી ભાજપના સભ્ય બન્યા હોવાનો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે

By samay mirror | September 19, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1