પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ૬ અને ૭ મેના રોજ ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાન ગભરાઈ ગયું અને હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું હતું