મોરબી તાલુકાના વાઘપરા-સોખડા ગામમાં પરિવાર સાથે રહેતા સવાભાઇ પરમાર વાડીમાં મજુરી કામ કરે છે. ત્યારે તેમની ૯ વર્ષની દીકરી સેજલે જીરામાં છાંટવાની ઝેરી દવાવાળા ગ્લાસમાં ભૂલથી પાણી પી લેતા તેની તબિયત બગડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
હોદેદારોની વરણી માટે સર્કિટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં ગતવર્ષના હિસાબોની વિગતો અપાઈ
હત્યાને અકસ્માતમાં ખપવવા બારીમાંથી નીચે પડી ગઈહોવાની સ્ટોરી ઘડી, પીએમમાં ભાંડો ફૂટ્યો
મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા એક વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025