મોરબી તાલુકાના વાઘપરા-સોખડા ગામમાં પરિવાર સાથે રહેતા સવાભાઇ પરમાર વાડીમાં મજુરી કામ કરે છે. ત્યારે તેમની ૯ વર્ષની દીકરી સેજલે જીરામાં છાંટવાની ઝેરી દવાવાળા ગ્લાસમાં ભૂલથી પાણી પી લેતા તેની તબિયત બગડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી