ભારત અને ચીન કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા સંમત થયા છે. આ માહિતી ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે