ઓપરેશન સિંદૂર બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે ભૂજ એરબેઝ પહોંચ્યા હતા. રાજનાથ સિંહે એરફોર્સ, BSF અને આર્મીના અધિકારીઓ-જવાનો સાથે ચર્ચા કર્યા બાદ જવાનોનો જુસ્સો વધારવા સંબોધન કર્યું હતું. રાજનાથસિંહ હવે સ્મૃતિવનની મુલાકાત લેશે.
ભુજનાં કંઢેરાઈ ગામમાં બોરવેલમાં પડેલી દીકરી જીંદગી સામેની જંગ હારી છે. દીકરીનું મૃત્યું થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ઈન્દિરા મીણા નામની યુવતીનું મોત થયું છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025