|

આણંદના ઉમરેઠમાં ૧૮ વર્ષની યુવતી પર દુષ્કર્મ, મમ્મી ઘરે બોલાવે છે કહી યુવતીને ઘરે લઇ જઈ આચર્યું દુષ્કર્મ

આણંદના ઉમરેઠમાં યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. યુવકે ૧૮ વર્ષીય યુવતીને તેની માતા બોલાવે છે તેવું કહીને ઘરે લઇ ગયો હતો અને ત્યાર બાદ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું

By samay mirror | January 20, 2025 | 0 Comments

આણંદમાં કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, ૨નાં મોત, ૩ લોકો ઈજાગ્રસ્ત

આણંદનાં તારાપુર- વટામણ હાઇવે પર અચાનક શ્વાન આડું ઉતરતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રેલીંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

By samay mirror | December 10, 2024 | 0 Comments

આણંદમાં તારાપુર-ધર્મજ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત: ઓવરટેક કરવા જતા બસ ટ્રક સાથે અથડાઈ, 3નાં મોત

આણંદના તારાપુર – ધર્મજ હાઇવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટ થી સુરત તરફ જતી આ બસ ઓવરટેક કરવા જતા ટ્રક સાથે અથડાઈ હતી

By samay mirror | November 28, 2024 | 0 Comments

આણંદમાં બુલેટ ટ્રેનનો નિર્માણાધીન પુલ થયો ધરાશાયી, 3 મજૂરોના મોત, 1 ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો

આણંદ જિલ્લામાં એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો હતો.

By samay mirror | November 06, 2024 | 0 Comments

આણંદ: તારાપુર- બોરસદ હાઇવે પર ટેન્કર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત, ૧નુ મોત, ૩ લોકો ઈજાગ્રસ્ત

રાજ્યમાં અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે આજે પણ એક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. તારાપુર- બોરસદ હાઇવે પર ટેન્કર અને બસ વચ્ચે આકસ્માત સર્જાયો હતો. જેમાં ૧નુ ઘટના સ્થળે મોત થયું હતું

By samay mirror | October 03, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1