મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા એક વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો.
મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા એક વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો.
મોરબીમાં એક પરિવારે સામુહિક આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે.બનાવ અંગેની જાણ પોલીસેને મળતા એસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી અનુસાર મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા એક વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો. જેની જાણ પોલીસને થતા જ અધિકારીઓ ઘટના સાથળે આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ્ધાર્રી છે. જોકે ઘરમાંથી એક સુસીદ નોટ પણ પ્લીસ દ્વારા કબજે કરવામાં આવી છે. જીવનથી કંટાળી ગયા હોવાથી આ પગલું ભરેલ છે.આની પધાલ કોઈ પણનો દોષ નથી અને કોઈં રડવું નહિ એવા સુસાઇડ નોટ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આર્થિક મૂંઝવણના લીધે આ પગલું ભર્યું હોવાનું પોલીસ દ્વારા અનુમાન લગાવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે સુસાઇડનોટ કબજે કરી આગળની તપાસ શરુ કરી છે
મળતી વિગત અનુસાર મૃતક હરેશભાઈ કાનાબારના પિતા વર્ષ 1986માં મોરબી પાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેનું મોરબીના લોહાણા સમાજ અને જનસંઘમાં પણ બહુજ મોટું નામ હતું. જો કે, હાલમાં હરેશભાઈને મોરબીમાં સરદાર રોડ પાસે આવેલ પાર્સલનાથ કોમ્પ્લેક્સમાં હાર્ડવેરની દુકાન ચલાવે છે અને તેમનો દીકરો હર્ષ હાલમાં સીએનો અભ્યાસ કરતો હતો. જોકે એક સાથે પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરતા લોહાણા પરિવાર સહિત મોરબીની અંદર અરેરાટી વ્યાપી ગઈ હતી
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0