રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સતત બીજી વખત ઘરઆંગણે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. IPL 2025 ની પોતાની પાંચમી મેચમાં, બેંગ્લોર  દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટથી હારી ગયું