પેરિસ ઓલિમ્પિકના 5માં દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઘણા ખેલાડીઓ મેડલ તરફ આગળ વધ્યા. હવે છઠ્ઠા દિવસે પીવી સિંધુ અને નિખત ઝરીન સહીત અનેક એથ્લેટ્સ ઓલિમ્પિક મેદાનમાં ઉતરવાના છે. ભારત પાસે 3 મેડલ જીતવાની તક હશે.
ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક અડધી સદી ફટકારીને જીતની આશા જગાવી હતી પરંતુ શ્રીલંકાના સ્પિનરોએ જોરદાર વાપસી કરીને ભારતને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. મેચનો સ્કોર બરાબરી પર રહ્યા બાદ ભારતે છેલ્લી 2 વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતીય શૂટર મનુ ભાકરે તેની છેલ્લી મેચ 2024 પેરિસ ઓલિમ્પિકમાં 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં રમી હતી, જ્યાં તે મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી. આ ઈવેન્ટમાં મનુ ભાકર ચોથા ક્રમે રહી હતી.
ભારતના સ્ટાર બેટ્સમેનોએ શ્રીલંકાના સ્પિનર જ્યોફ્રી વેન્ડરસે સમક્ષ આત્મસમર્પણ કર્યું. ટીમ ઈન્ડિયા બીજી વનડે 32 રને હારી ગઈ હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની બીજી વનડેમાં ભારતને 241 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટીમ ઈન્ડિયા 42.2 ઓવરમાં માત્ર 208 રનમાં સમેટાઈ ગઈ હતી.
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે છ મેડલ જીત્યા છે. ભારત હવે ઓલિમ્પિકમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનથી માત્ર એક ગોલ્ડ દૂર છે.
ક્લોઝિંગ સેરેમનીમાં મનુ ભાકર અને શ્રીજેશે લહેરાવ્યો તિરંગો
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટના ભાવિ અંગેનો નિર્ણય ફરી એક વખત મોકૂફ રાખવામાં આવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં પોતાની ગેરલાયકાત સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન (CAS)માં અપીલ કરનાર વિનેશ ફોગાટની રાહ વધુ વધી ગઈ
ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર નીરજને પેરિસ 2024માં પણ આ સફળતાનું પુનરાવર્તન થવાની અપેક્ષા હતી
ભારતીય ટીમે પેરિસ પેરાલિમ્પિકમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું છે અને 4 મેડલ જીતીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. અપેક્ષા મુજબ, ભારતે બીજા દિવસે 1 ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા
પેરિસ પેરાલિમ્પિકમાં મેડલના સારા સમાચાર ભારત માટે સતત આવી રહ્યા છે. રમતના ચોથા દિવસે નિષાદ કુમારે દેશ માટે તેની પાસેથી જે અપેક્ષા રાખવામાં આવી હતી તે કર્યું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025