હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં 24થી 27 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો-પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે