હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશના મામલે ટ્રમ્પ પ્રશાસનને યુએસ કોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. યુએસ જજે ટ્રમ્પ વહીવટીતંત્રને હાર્વર્ડ યુનિવર્સિટીની વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ક્ષમતા રદ કરવાથી રોકી દીધી.