એસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે એક મોટો નિર્ણય લીધો છે. હવે નવા વિદેશી વિદ્યાર્થીઓને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ટ્રમ્પ વહીવટીતંત્રે આ પર રોક લગાવી દીધી છે.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે આ નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા. આ નિર્ણય પછી, ભારત અને અન્ય દેશોના હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત રહે છે
હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશના મામલે ટ્રમ્પ પ્રશાસનને યુએસ કોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. યુએસ જજે ટ્રમ્પ વહીવટીતંત્રને હાર્વર્ડ યુનિવર્સિટીની વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ક્ષમતા રદ કરવાથી રોકી દીધી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025