દિલ્હીના ઔદ્યોગિક વિસ્તાર બવાનાના સેક્ટર 2 માં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ ઓલવવા માટે 17 ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. આગ એટલી ભયંકર હતી કે થોડા વિસ્ફોટોથી ઇમારત ધરાશાયી થઈ ગઈ.