ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક અડધી સદી ફટકારીને જીતની આશા જગાવી હતી પરંતુ શ્રીલંકાના સ્પિનરોએ જોરદાર વાપસી કરીને ભારતને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. મેચનો સ્કોર બરાબરી પર રહ્યા બાદ ભારતે છેલ્લી 2 વિકેટ ગુમાવી દીધી હતી.