CBI આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ  નેતા અને પાર્ટીના ગુજરાત સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડી રહી છે. સીબીઆઈએ ગઈકાલે આ મામલે કેસ નોંધ્યો હતો.