રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે CM આવાસમાં થયેલી મારપીટના મામલે આરોપી વિભવ કુમારને દિલ્હી પોલીસે કેજરીવાલના ઘરેથી અટકાયત કરી લીધી છે.
સ્વાતિ માલીવાલે આપ પર નિશાન સાધ્યું છે. અને તેમેણે આરોપ લગાવ્યો છે કે દિલ્હી સરકારના મંત્રીઓ તેમના વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે. તેમણે મંત્રીઓને કોર્ટમાં લઈ જવાની ધમકી પણ આપી હતી.
રાની અને રિશુ દર્શકોનું મનોરંજન કરવા પાછા ફર્યા છે. દર્શકો ફિલ્મ 'ફિર આયી હસીન દિલરૂબા'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે, દર્શકોના ઉત્સાહને વધારવા માટે, નિર્માતાઓએ ફિલ્મનું એક શક્તિશાળી ટ્રેલર પણ રિલીઝ કર્યું છે
EDએ આજે વહેલી સવારે દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે દરોડા પાડ્યા હતા.
આમ આદમી પાર્ટીએ ભાજપ પર દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે દિલ્હીના વિકાસપુરીમાં પદયાત્રા દરમિયાન ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો હતો
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) એ તૈયારીઓ તેજ કરી દીધી છે. આજે AAPની PAC બેઠક છે. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.
હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર જોઈને આમ આદમી પાર્ટી પણ સતર્ક થઈ ગઈ છે. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે
UPSC શિક્ષક અને મોટિવેશનલ સ્પીકર અવધ ઓઝા સોમવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ તેમને પાર્ટીમાં સામેલ કર્યા
દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી(AAP)એ આજે (9 ડિસેમ્બર) ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે,
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ અહીં રાજકીય ગરમાવો વધી ગયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે દિલ્હીમાં ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈને કોઈ વાતચીત થઈ રહી નથી. તે દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025