UPSC શિક્ષક અને મોટિવેશનલ સ્પીકર અવધ ઓઝા સોમવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ તેમને પાર્ટીમાં સામેલ કર્યા
UPSC શિક્ષક અને મોટિવેશનલ સ્પીકર અવધ ઓઝા સોમવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ તેમને પાર્ટીમાં સામેલ કર્યા
UPSC શિક્ષક અને મોટિવેશનલ સ્પીકર અવધ ઓઝા સોમવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ તેમને પાર્ટીમાં સામેલ કર્યા. AAPમાં જોડાયા બાદ ઓઝાએ કહ્યું કે આજથી હું મારી રાજકીય ઇનિંગ શરૂ કરી રહ્યો છું.
અવધ ઓઝાને પાર્ટીમાં સામેલ કરતાં કેજરીવાલે કહ્યું કે અવધ ઓઝા જી શિક્ષણ ક્ષેત્રે આ દેશનું જાણીતું નામ છે. કરોડ વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું. રોજગાર માટે તૈયાર થયા. બાળકોને પ્રેરણા આપી.
જ્યારે કોઈ નેતા આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે પાર્ટી મજબૂત થશે પરંતુ અવધ ઓઝા જીના આવવાથી શિક્ષણ ક્ષેત્ર વધુ મજબૂત બનશે. અમે રાજકારણમાં આવતા પહેલા એક NGOમાં પણ કામ કરતા હતા. અવધ ઓઝા જી જ્યારે રાજકારણમાં આવ્યા છે ત્યારે શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે પ્રગતિ થશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0