તુમકુરુ જિલ્લાના સિરા ખાતે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ખાનગી બસે કાબુ ગુમાવતા રોડ ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો