કર્ણાટકના હાવેરી જિલ્લામાં પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર પૂણે-બેંગ્લોર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ માર્ગ અકસ્માત થયો હતો. ટેમ્પો ટ્રાવેલરે હાઇવે પર પાર્ક કરેલી ટ્રકને પાછળથી જોરથી ટક્કર મારી હતી.
કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ભારે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. પથ્થરમારામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. આગચંપીનો બનાવ પણ બન્યો છે
કર્ણાટકના મેંગલુરુ શહેરમાં ઈદ મિલાદ ઉન નબીના અવસર પર હિંસા ફાટી નીકળી હતી. સોશિયલ મીડિયા પર એક ઓડિયો મેસેજ વાયરલ થયા બાદ આ હિંસા ફાટી નીકળી હતી. ઓડિયો મેસેજ વાયરલ થયા બાદ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના લોકો ગુસ્સે થયા અને પોતાનો ગુસ્સો નોંધાવવા માટે રસ્તાઓ પર પ્રદર્શન કર્યું.
તુમકુરુ જિલ્લાના સિરા ખાતે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ખાનગી બસે કાબુ ગુમાવતા રોડ ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો
ચીનથી ખતરનાક વાયરસ ભારતમાં પણ પહોંચી ગયો છે. કર્ણાટકમાં HMPVના બે કેસ મળી આવ્યા છે.
કર્ણાટકના ઉત્તર કન્નડ જીલ્લમાં આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અહી ગુલાબપુરામાં શાકભાજી લઈને જતી ટ્રકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
કર્ણાટકથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. એક સરકારી હોસ્પિટલમાં, એક બાળક પર સર્જરી કર્યા પછી, એક નર્સે તેના ઘા પર ટાંકા ન લગાવ્યા, પરંતુ તેના પર ફેવિકિક ચોંટાડ્યું.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025